🤼♀️ નમસ્કાર શિક્ષક મિત્રો,
આ વિડીયો માં ચેતના એપ ની મદદથી દિવ્યાંગ બાળકો ના સમાવેશી શિક્ષણ માટેની તાલીમ દરેક શિક્ષકોએ ફરજિયાત લેવાની થાય છે તો તે અંતર્ગત આ વીડિયોમાં,
👉 લોગીન કેવી રીતે થવું ?
👉 તાલીમ કેવી રીતે મેળવવી.
👉 તાલીમ નું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું.
તેની સંપૂર્ણ સમજ👆👆👆 ઉપરોક્ત વિડીયો માં આપેલી છે.
👉Like,Share and Subscribed.
0 Comments