100+ Best Suvichar in Gujarati.
- સંબંધ તો એક જુગાર ની રમત જ છે,
જેની લાગણીઓ સાચી એની હાર પાકી.
- એકાંત પણ એકાંત થી ક્યારેક સવાયું હોય છે.સાહેબ.
કોઈ એકલું હોય તો કોઈ એકલવાયું હોય છે...
- ગજબની મૂંઝવણ છે જિંદગીમાં,
ક્યાંક સંબંધોમાં નામ નથી ને,
અમુક સંબંધો ખાલી નામ ના જ રહ્યા છે...
- મંદિર ખુલ્લું હતું
બેંક બંઘ હતી ને માણસોની લાંબી લાઈન હતી ભગવાનને પણ ખબર પડી કે ભગવાન કોણ છે....
- વાતો કરવા માટે વિષય અને વાતાવરણ નહિ.
પણ લગન થી લાગણી હોવી ખાસ જરૂરી છે..
- સત્ય એક જ છે અનેક નથી.
સાહેબ. સત્ય માટે સમજુ માણસ વિવાદમાં પડતા નથી
- જિંદગીમાં સાબિતી આપવાનું ટાળજો,
કેમકે સામેની વ્યક્તિ હંમેશા પોતાના લેવલથી જ વિચારશે.
- અહેસાસ ની ભીનાશ જરૂરી છે દરેક સંબંધમાં..
રેતી પણ સૂકી હોય તો હાથ માથી સરકી જાય છે.
- 'આવો', 'આવ' અને 'આવી જા ને !'
આ ત્રણે શબ્દોનો ભેદ સમજાય એ લાગણી !
- અહંકારમાં એક એવી ખુબી છે..
સાહેબ. કે તમને કયારેય વિશ્વાસ નહિ થવા દે કે તમે ખોટા છો
- "અપેક્ષાઓને આંખમાં.."
અને મહત્વાકાંક્ષાને માપમાં રાખવી..
- કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ‘ક્લાસ’ નક્કી થતો હોય છે.
- હું અને મારો સમય
બંને સરખા છીએ સાહેબ... પહેલા મેં એનું માન્યું નહીં અને હવે એ મારું માનતો નથી...
- થાય છે ભૂલ અહીં દરેકથી
પણ અમુક જાણતા નથી અને અમુક માનતા નથી
- અદા બદલે છે , ચહેરા બદલે છે , માણસ છે સાહેબ ,
માનતા પુરી ન થાય તો ભગવાનને પણ બદલે છે..!!
- કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ‘ક્લાસ’ નક્કી થતો હોય છે.
- દુનિયામાં જે પરમ
સત્ય છે એ બધું જ મુહૂર્ત વગર થાય છે જન્મ, મ્રુત્યું અને પ્રેમ બાકી બધું રોન્ગ નંબર....
- જે સારાં હોય છે એને પ્રમાણપત્ર ની જરુર નથી હોતી
ફૂલ ને સુગંધ પ્રસરાવવા પવન ને લાંચ આપતાં જોયાં કયારેય ???
- બાળપણ કેટલું ખૂબસૂરત હતું...
ત્યારે રમકડાં જ જિંદગી હતા અને આજે જિંદગી જ રમકડું છે...
- છીએ એના કરતા
ઓછા દુઃખી થવાની કળા . . . . . . . અને. . . . . . . હોઈએ એના કરતાં વધુ સુખી હોવાની અનુભૂતિ . . . . . . .એટલે. . . . . . . " સ્વભાવનું મેનેજમેન્ટ "
- 🌹આપણા પડછાયા પાસે જ આપણે જીવતા શીખવાનું છે...
ક્યારેક નાના થઈને તો .....ક્યારેક મોટા થઈને...🌹
- પ્રમાણિકતાને પુરાવાની
જરૂર નથી હોતી, સમય જ બધું પુરવાર કરી આપે છે
- વૃદ્ધાશ્રમની દીવાલનું અતિસુંદર વાક્ય.
તમને તમારાં જ દગો દેશે, કારણ કે!!! _અમને અમારાંનો અનુભવ છે.
- ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...
વ્હાલા ! અહિં તો... કોણ 'મળ્યા' એનો આનંદ છે..
- શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.....
ગીતામાં ક્યાં શ્રીકૃષ્ણે સહી કરી છે....!!!!
- કાંડા'ની 'તાકાત'
'ખતમ થાય' એટલે..." મનુષ્ય 'હથેળી'માં 'ભવિષ્ય' શોધે છે...
- ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..
- હું ના બોલું ને તો પણ તે સાંભળે એનું નામ ઈશ્વર
ને તે ના બોલે ને તો પણ મને સંભળાય એનું નામ શ્રદ્ધ
- જિંદગીમાં ☝🏻ગમે તે કરો પણ☝🏻 એક ભૂલ ન કરતા,
પોતાના☝🏻 જીવથી વધુ 👏🏻ચાહતું હોય ☝🏻એમને ગુલામ👏🏻 ના સમજતા 👈🏻
- દુનિયા નો નિયમ છે સાહેબ...
જરૂર હોય ત્યારે ફોટો પાડે છે, અને કામ પત્યા પછી લોકો એ જ માણસ ને ખોટો પાડે...
- અત્તર થી કપડા મેહેકાવવા એ કોઈ મોટી વાત નથી.
સાહેબ, મજા તો ત્યારે આવે... જ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે...
- કોણ કહે છે?
ધનવાન થવા માં જ મજા છે મળતો હોય જો શ્યામ તો, સુદામા થવા માં પણ મજા છે.
- ફ્રી થઈ ને વાત કરવી..અને વાત કરવા ફ્રી થવું...
આ જ બે લાઈન માં સામે ની વ્યક્તિ પાસે આપણને આપણું મહત્વ સમજાય છે..
- “વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે;
બાકી “ચહેરો” તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે...। માણસો ગેરહાજર હતા.gujarati suvichar on lifegujarati suvichar good morninggujarati suvichar textgujarati suvichar statusgujarati suvichar suprabhatgujarati suvichar for studentsgujarati suvichar pdfgujarati suvichar quotes
- મંદિર ખુલ્લું હતું
- વાતો કરવા માટે વિષય અને વાતાવરણ નહિ.
- સત્ય એક જ છે અનેક નથી.
- જિંદગીમાં સાબિતી આપવાનું ટાળજો,
- અહેસાસ ની ભીનાશ જરૂરી છે દરેક સંબંધમાં..
- 'આવો', 'આવ' અને 'આવી જા ને !'
- અહંકારમાં એક એવી ખુબી છે..
- "અપેક્ષાઓને આંખમાં.."
- કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
- હું અને મારો સમય
- થાય છે ભૂલ અહીં દરેકથી
- અદા બદલે છે , ચહેરા બદલે છે , માણસ છે સાહેબ ,
- કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
- દુનિયામાં જે પરમ
- જે સારાં હોય છે એને પ્રમાણપત્ર ની જરુર નથી હોતી
- બાળપણ કેટલું ખૂબસૂરત હતું...
- છીએ એના કરતા
- 🌹આપણા પડછાયા પાસે જ આપણે જીવતા શીખવાનું છે...
- પ્રમાણિકતાને પુરાવાની
- વૃદ્ધાશ્રમની દીવાલનું અતિસુંદર વાક્ય.
- ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...
- શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.....
- કાંડા'ની 'તાકાત'
- ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
- હું ના બોલું ને તો પણ તે સાંભળે એનું નામ ઈશ્વર
- જિંદગીમાં ☝🏻ગમે તે કરો પણ☝🏻 એક ભૂલ ન કરતા,
- દુનિયા નો નિયમ છે સાહેબ...
- અત્તર થી કપડા મેહેકાવવા એ કોઈ મોટી વાત નથી.
- કોણ કહે છે?
- ફ્રી થઈ ને વાત કરવી..અને વાત કરવા ફ્રી થવું...
- “વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે;
gujarati suvichar on life
gujarati suvichar good morning
gujarati suvichar text
gujarati suvichar status
gujarati suvichar suprabhat
gujarati suvichar for students
gujarati suvichar pdf
gujarati suvichar quotes
0 Comments