Ticker

6/recent/ticker-posts

Gujarat SEB PSE – SSE Scholarship Exam 2022

Gujarat SEB PSE – SSE Scholarship Exam 2022 Notification | Apply Online | www.sebexam.org

New Delhi: All eyes are set on who would be the Aam Aadmi Party’s (AAP) chief ministerial candidate for Gujarat. Amid this, spokesperson of Bharatiya Janata Party (BJP), Mumbai, Suresh Nakhua claims that AAP national convenor Arvind Kejriwal will announce Medha Patkar as the CM.

 Gujarat SEB PSE – SSE Scholarship Exam 2022 Notification | Apply Online | www.sebexam.orgશિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠારાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/ ૪૦૪૯ અન્વયે તા:૧૬/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨ (શહેરી/ગ્રામ્ય ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૨૨/૦૮/૨૦૨૨ થી તા.૦૬/૦૯/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

SEB PSE – SSE Scholarship Exam 2022

પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો :તા.૨૨/૦૮/૨૦૨થીતા.૦૬/૦૯/૨૦૨૨

પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો: તા.૨૨/૦૮/૨૦૨૨થી તા.૦૭/૦૯/૨૦૨૨

પરીક્ષા તારીખ :સંભવિત ઓકટોબર માસઉમેદવારની લાયકાત :


પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ,લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇ


માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇ

Gujarat Assembly election 2022 are scheduled in December.

Gujarat Chief Minister and BJP leader Bhupendra Patel, on Sunday, sparked a controversy by calling social activist Medha Patkar an "urban Naxal" who had received political support.

"When Narmada water has reached Kutch, we should also remember who were those people who had deprived Kutch from getting this water for nearly five decades. We all know who were those urban Naxals who had opposed the Narmada dam project," the Gujarat CM said at a gathering in Bhuj district of the state in the presence of Prime Minister Narendra Modi.

અભ્યાસક્ર


પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે


માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહે


માધ્ય


પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે


 આવક મર્યાદા: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી ન


ઓનલાઇન અરજી કરવાની રી


આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૨૨/૦૮/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તા.૦૬/૦૯૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે


♦ સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહે


સૌ પ્રથમ www.sebexam.org પર જવું


→ Apply online ઉપરClick કરવું


“પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)’સામે Apply Now પર Click


Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.

શાળાની વિગતો માટે શાળાના DISENumber ના આધારે ભરવાની રહેશે.

» “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬)માટે ધોરણ-પનું પરિણામ અને “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.

× અહીં બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.

> હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થરો જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

× હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-Signature પર Click કરો અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો.ત્યારબાદ Submit પર Click કરો, અહીં Photo -Signature અને માર્કશીટ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬)માટે ધોરણ-પની માર્કશીટ અને “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) માટે ધોરણ-૮ની માર્કશીટ) upload કરવાની છે.

* Photo, Signature અને માર્કશીટ upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં15 KBમાં અને Marksheet JPG/pdf format મા 50 KBની સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG formatમાં તમારો Photo, Signature અને Marksheet store થયેલ છે. તે ફાઇલને Select કરો અને Open Buttonને Click કરો હવે Browse Buttonની બાજુમાં upload Button પર Click કરો.Photo, Signature અને Marksheet ત્રણેય સાથે upload કરવાના રહેશે .હવે બાજુમાં તમારોPhoto,Signature અને Marksheet દેખાશે.

* Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.

* જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.

* હવે Print Application Fee Challan પર Click કરવું અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરી ત્યારબાદ Submit પર Click કરો.

પર Click કરવું. અહીં તમારો Submit પર Click કરો.

PRINT APPLICATION” UR Click રવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં યર્વિકલ્પ પસંદ કરવો અને આગ ઈ છે. તેવુ SCREEN પર લખાયેલું મી હશે.તો SCREEN પર આપની દ્ ખાતામાંથી ફી ની રકમ કપાયા બા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો

Official Notification Apply Online



Big disclosure about iPhone 14 before launch 

For your information, let us tell you that many reports are coming out, according to which this time Apple can give the option of satellite connectivity in its new iPhone 14 series. This information has come to the fore through MacRumors. In a MacRumors report, Tim Farrar of the research firm Telecom, Media and Finance Associates has said through several tweets that this time the iPhone 14 can come with satellite connectivity. 

What is Satellite Connectivity 

Let us first know what is satellite connectivity (iPhone 14 Satellite Connectivity). For your information, let us tell you that satellite connectivity is such a technology that communication can be done through satellites around the earth. Smartphones generally work on cellular connectivity, not satellite connectivity. Through this option, network will be available even where cellular connectivity is not reached. 


Post a Comment

0 Comments