BUDGET : 2021-2022
BUDGET : 2021-2022 |Government of India | Budget 2021
NIRMALA SITHARAMAN
બજેટની મુખ્ય બાબતો:
ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું
બજેટથી બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2000 અંક વધ્યો
* ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં
* નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં
* મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
* મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
* મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
* સોના-ચાંદી સસ્તું થવાની શકયતા
* સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ
* ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
* લોખંડ-સ્ટીલ સસ્તું થશે
* 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત
* 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં
* માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ
* સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ
* 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ
* વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ
* મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
* સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
* ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
* અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
* કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
* આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
* જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
* આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
* હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
* 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
* તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
* કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
* મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
* પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
* રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
* રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
* રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
* ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
* 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
* ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
* હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
* ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
* જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
* ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
* હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી
* રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે
* એર ઈન્ડિયાએ સરકાર વેંચશે
* આ વર્ષે એલઆઈસીનો IPO આવશે
* ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
* 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે.
* NRI ને ઓડિટમાં છૂટ મળશે.
* ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.
🔹 FULL BUDGET
budget 2021 india date
budget 2021 india live
budget 2021 india time budget 2021 india app budget 2021 india live stream
budget 2021 live
budget 2021 time
budget 2021 live tv
0 Comments