શિક્ષકો માટે હોમ લર્નિંગ ઓનલાઇન કોર્સની તાલીમ
✍️COVID 19 ના સમયમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ શિક્ષકો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની સમજ સ્પષ્ટ કરવા માટે આ સર્ટીફિકેટ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં જોડાઈને આપ વિદ્યાર્થીઓના શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરી શકશો. શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિવિધ પહેલ વિશેની આપની સમજને મજબૂત કરી તેના ગુણવત્તાયુક્ત અમલીકરણમાં આપની ભૂમિકા અંગેની સ્પષ્ટ સમજ કેળવી શકશો. અત્રે આપેલ લિન્ક પર ક્લિક કરીને આપને કોર્સ પૂરો કરવાનો રહેશે.
👉🏻 કેવી રીતે જોઈન કરવો કોર્સ સંપૂર્ણ માહિતી
👉🏻 પ્રમાણપત્ર ડાઉનલોડ થાય છે કે નહીં તે પણ જુવો.
✍️⤵️⤵️
Watch vidio
Join In Talim: Click Here
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
સમગ્ર શિક્ષા
ગાંધીનગર.
#DikshaApp
#HomeLearningCourse
#DikshaAppHomeLearningCourse
COVID 19 ના સમયમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ શિક્ષકો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની સમજ સ્પષ્ટ કરવા માટે આ સર્ટીફિકેટ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં જોડાઈને આપ વિદ્યાર્થીઓના શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરી શકશો. શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિવિધ પહેલ વિશેની આપની સમજને મજબૂત કરી તેના ગુણવત્તાયુક્ત અમલીકરણમાં આપની ભૂમિકા અંગેની સ્પષ્ટ સમજ કેળવી શકશો. અત્રે આપેલ લિન્ક પર ક્લિક કરીને આપને કોર્સ પૂરો કરવાનો રહેશે.
0 Comments