Ticker

6/recent/ticker-posts

SSG એપ્લિકેશનની મદદથી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટેની માહિતી આપવા બાબત

 💥🔸 SSG એપ્લિકેશનની મદદથી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટેની માહિતી આપવા બાબત


👉શાળા સ્વચ્છતા ગુણાંક એપ્લિકેશનમાં શાળા લોગ ઇનમાં કેટલીક શાળાઓ દ્વારા માહિતી અપલોડ કરવામાં આવી છે.

🔹કેટલીક શાળાઓની માહિતી અધૂરી છે.

🔸કેટલીક શાળાઓએ હજુ સુધી એન્ટ્રી જ કરી નથી.

🔹જુઓ જિલ્લા વાઈઝ કેટલી શાળાઓએ એન્ટ્રી કરી

👉28/9/2020 સુધી કામગીરી પૂર્ણ કરવા સૂચના





✍🏻🔸 દરેક મિત્રો ને આ ઉપયોગી માહિતી શેર કરો

Post a Comment

0 Comments