Nishtha talim for teachers Useful primary school
નમસ્કાર મિત્રો
હાલ તા. 4.10.20 પેહલા દરેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ નિષ્ઠા તાલીમમાં જોડાવા માટે સૌ પ્રથમ દીક્ષા એપ માં જઈ પોતાનું સેલ્ફ Declaration ફોર્મ કઈ રીતે ભરવું. અને તાલીમમાં જોડાવા ક્યાં 18 મુદ્દાઓની તાલીમ લેવાની છે તેની સરળ સમજ ..આ વીડિયોમાં મળશે.
▪️શિક્ષકે પોતાનું Nishtha તાલીમ માટે સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે ભરવું એમ
▪️દીક્ષા પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી ?
▪️કોર્સ કેવી રીતે જોઈન કરવો ?
નોંધ:- વિડિઓ સ્કીપ કર્યા વગર જોવો
📌પરિપત્ર અને વિડિયો માટે નીચેની લીંક પર ક્લિક કરો.
તમામ શિક્ષકો ને આ વિડિઓ Share કરવો જેથી સમયસર તાલીમ માં જોઇન કરી શકે..
0 Comments